Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પોષ્ટ ખાતાના નિવૃત્ત પ્રવિણભાઇ વી. કોટકનો જન્મ દિવસ : ૬૯ માં પ્રવેશ

રાજકોટ તા. ૧ : પોષ્ટ ખાતાના નિવૃત્ત કર્મચારી પ્રવિણભાઇ વી. કોટકનો આજે જન્મ દિવસ છે. પોષ્ટ ખાતામાં માનભેર નોકરી કર્યા બાદ હાલ મીલપરા ખાતે શ્રી જલારામ એજન્સી (ઇટાલીયન બેકરી) નો વ્યવસાય સંભાળતા પ્રવિણભાઇએ દેહદાનનો સંકલ્પ પણ કર્યો છે. સેવાભાવી જીવ હોય સમયાંતરે ગૌશાળા, વૃધ્ધાશ્રમ જેવી સંસ્થાઓને મદદરૂપ બનતા રહે છે. સફળ જીવનના ૬૯ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આજે તેમના જન્મ દિવસે મો.૮૨૩૮૬ ૨૦૫૦૦ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:22 am IST)