Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ન્યુઝ ૧૮ ગુજરાતીના સિનિયર રિપોર્ટર અંકિત પોપટનો જન્મદિવસ

રાજકોટ  તા. ૧: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં છેલ્લા ૭ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત અંકિત પોપટનો આજે જન્મદિવસ છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી માંથી માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન ની પદવી -ા કરેલ અંકિત પોપટ છેલ્લા ૭ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્ય કરી નામના હાંસલ કરેલ છે. પત્રકારત્વ ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીથી માંડી અનેક રાજ્યના મુખ્યપ્રધાન સહિતના નેતાઓના ઇન્ટરવ્યુ, રિર્પોટિંગ કરવાની તક પ્રાપ્ત થઇ છે. અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન અનેક સ્ફોટક તેમજ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ પણ તેણે કર્યા છે. અંકિતને જન્મદિવસ પર મિત્ર વર્તુળ, રાજકીય અગ્રણીઓ, બ્યુરોક્રેટ્સ, ઉંદ્યોગ જગત તેમજ જુદા જુદા વિભાગના અધિકારીગણ દ્વારા (૯૦૧૬૦ ૬૫૦૨૪) શુભેચ્છા મળી રહી છે.

 

(10:37 am IST)