તા. ૨૧ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૭ સોમવાર
તા. ૧૮ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૩/૪ શુક્રવાર
તા. ૧૭ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૨ ગુરૂવાર
તા. ૧૬ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧ બુધવાર
તા. ૧૫ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - અમાસ મંગળવાર
તા. ૧૪ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૧૪ સોમવાર
તા. ૧૧ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૧૧ શુક્રવાર
તા. ૧૦ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૧૦ ગુરૂવાર
તા. ૯ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૯ બુધવાર
તા. ૮ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૮ મંગળવાર
  • વજુભાઇનું પદ જોખમમાં ? : કાલે યેદિયુરપ્પા સરકાર ગૃહમાં પરાજિત થાય તો વજુભાઇએ રાજયપાલ પદ ગુમાવવું પડે... કાનૂની નિષ્ણાતો કહે છે કે, રાજયપાલનો નૈતિક અધિકાર પદ પર નહિ રહે access_time 4:01 pm IST

  • કર્ણાટક વિધાનસભાનું સવારે 11 વાગ્યે વિશેષ સત્ર બોલાવાયું : બહુમત પરીક્ષણ પહેલા આજે રાત્રે 9 વાગ્યે ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની મિટિંગ : બેંગ્લુરુના શાંગરી - લા હોટલમાં રાત્રે 9 વાગ્યે ભાજપના ધારાસભ્યોની મિટિંગ access_time 8:44 pm IST

  • કચ્છ : DRIએ કંડલામાંથી ઝડપ્યુ ડ્યુટીચોરીનુ કૌભાંડ : હાઇસ્પીડ ડિઝલને બેઝ ઓઇલ દર્શાવી કર્યુ હતુ આયાત : રૂ. 4.30 કરોડની ડ્યુટી ચોરી ઝડપાઇ : 26 કરોડનુ ઓઇલ દુબઇથી કંડલા ગેરકાયદે લવાયુ હતું access_time 8:05 pm IST