Gujarati News

Gujarati News

તા. ૨૯ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૭ શુક્રવાર
તા. ૨૮ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૬ ગુરૂવાર
તા. ૨૭ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૫ બુધવાર
તા. ૨૬ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૪ મંગળવાર
તા. ૨૫ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૩ સોમવાર
તા. ૨૨ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – અમાસ શુક્રવાર
તા. ૨૧ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૪ ગુરૂવાર
તા. ૨૦ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૩ બુધવાર
તા. ૧૯ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૨ મંગળવાર
તા. ૧૮ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૧ સોમવાર
  • કોલકતાના પૂર્વ કમિશ્નર રાજીવકુમારને ઝટકો : કોર્ટે વચગાળાના જમીન અરજી રદ કરી : બારસાતના જિલ્લા સત્ર ન્યાયધીશે કહ્યું કે આ મામલો તેની અદાલતમાં વિચાર યોગ્ય નથી access_time 1:05 am IST

  • મુંબઈમાં છેલ્લા ૩ાા મહિનામાં રેકોર્ડબ્રેક ૧૯૨.૨ ઈંચ ખાબકયો : મુંબઈમાં જૂન મહિનામાં ૮૦૦ મી.મી., જુલાઈમાં ૧૭૯૦ મી.મી., ઓગષ્ટમાં ૧૦૬૩ મી.મી. અને સપ્ટેમ્બરની તા.૧૫ સુધીમાં ૧૧૫૦ મી.મી. પડ્યો. આમ કુલ ૪૮૦૩ મી.મી. (૧૯૨.૨ ઈંચ) રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો. સપ્ટેમ્બર મહિનો હજુ અડધો બાકી છે.(૩૭.૫) access_time 10:17 am IST

  • મમતાનો ગુસ્સો ઠંડો પડી ગયોઃ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીઃ બંગાળી ભાષામાં કર્યુ ટવીટઃ કાલે મોદીને દિલ્હીમાં મળશેઃ રાજયના પ્રશ્નોની ચર્ચા કરશે access_time 3:24 pm IST