Gujarati News

Gujarati News

તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૨ સોમવાર
તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૪ શુક્રવાર
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૪ ગુરૂવાર
તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૩ બુધવાર
તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૨ મંગળવાર
તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૧ સોમવાર
તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૮ શુક્રવાર
તા. ૫ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૭ ગુરૂવાર
તા. ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૬ બુધવાર
તા. ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૫ મંગળવાર
  • રાજસ્થાનના અલવર જિલ્લામાં કોંગ્રેસની જૂથબંધીનું વરવું પ્રદર્શન :બે જૂથો વચ્ચે છૂટાહાથે મારામારી :જિલ્લાના બહરોડ કસબામાં ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રસિંહ ભંવર અને શ્રમ મંત્રી ટીકારામ જુલીની હાજરીમાં બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી access_time 11:04 pm IST

  • શત્રુઘનસિંહાએ ફિલ્મ ઉદ્યોગ પર સીધો હુમલો કર્યો :ચમચા કલ્ચર તરીકે નવાજ્યા :ભારતીય જનતા પક્ષના બળવાખોર સાંસદ અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપર સીધો જ હુમલો કર્યો છે અને તેમને ચમચા કલ્ચર તરીકે નવાજ્યા હતા access_time 11:37 pm IST

  • પબુભા માણેકની રીટ પીટીશન સુપ્રીમમાં દાખલઃ ૨૩મીએ સુનાવણી રાખીઃ દેવભૂમી દ્વારકાના ભાજપના ધારાસભ્ય શ્રી પબુભા માણેકની ચૂંટણી રદ્દ કરવાના ગુજરાત હાઇકોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇએ પબુભા માણેકની રીટ પીટીશન દાખલ કરી છે અને વધુ સુનાવણી ૨૩ એપ્રીલે રાખ્યાનું જાણવા મળે છે access_time 1:43 pm IST