Gujarati News

Gujarati News

તા. ૬ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૧૦ શુક્રવાર
તા. ૫ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૯ ગુરૂવાર
તા. ૪ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૮ બુધવાર
તા. ૩ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૭ મંગળવાર
તા. ૨ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૬ સોમવાર
તા. ૨૯ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૩ શુક્રવાર
તા. ૨૮ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૨ ગુરૂવાર
તા. ૨૭ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૧ બુધવાર
તા. ૨૬ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – અમાસ મંગળવાર
તા. ૨૫ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૧૪ સોમવાર
  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST

  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST

  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST