Gujarati News

Gujarati News

તા. ૨૬ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૯ બુધવાર
તા. ૨૫ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૮ મંગળવાર
તા. ૨૪ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૭ સોમવાર
તા. ૨૧ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૪ શુક્રવાર
તા. ૨૦ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૩ ગુરૂવાર
તા. ૧૯ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૨ બુધવાર
તા. ૧૮ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૧ મંગળવાર
તા. ૧૭ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ સુદ – પૂનમ સોમવાર
તા. ૧૪ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ સુદ – ૧૨ શુક્રવાર
તા. ૧૩ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ સુદ – ૧૧ ગુરૂવાર
  • હવામાન ખાતાની તા. 11.6.19 થી તા. 14.6.19સુધી ની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના મુજબ તા.12.06.19ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવ નો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે, તેમ જનરલ મેનેજર - શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાણવા મળે છે. access_time 11:55 pm IST

  • પોરબંદર જિલ્લામાંથી 38551 લોકોનું સ્થળાંતર :વાયુ વાવાઝોડાને પગલે પોરંબદર દરિયા કાંઠાના વિસ્તારમાંથી 38 ,551 લોકોનું સ્થળાંતર કરાયું છે :સાવચેતીના પગલાં રૂપે પોરબંદર સહીત જિલ્લાના રાણાવાવ કુતિયાણા સહિતના સ્થળેથી સ્થળાંતર access_time 10:45 pm IST

  • વાયુ વાવાઝોડાના પગલે રાજયના એસટી નિગમ દ્વારા ૨૭૧ ત્રિપો મારફત ૧૦,૪૧૯ જેટલા પ્રવાસીઓને પોતાના વતન અમદાવાદ - વડોદરા - સુરત - રાજકોટ - અમરેલી - ભાવનગર - હિંમતનગર - મહેસાણા સહિતના સ્થળોએ સલામત રીતે પહોંચાડવામાં આવ્યા access_time 6:52 pm IST