Gujarati News

Gujarati News

તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૬ શુક્રવાર
તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૫ ગુરૂવાર
તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૪ બુધવાર
તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૩ મંગળવાર
તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૨ સોમવાર
તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૪ શુક્રવાર
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૪ ગુરૂવાર
તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૩ બુધવાર
તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૨ મંગળવાર
તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૧ સોમવાર
  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • લાખો- કરોડોના હેરોઇન સાથે ત્રણ ઝડપાયા : દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે મણીપુરથી ઝારખંડના નકસલ ઇલાકામાં થઇને આવતા ૧૦ કિલો હેરોઇન સાથે ત્રણ સંદીગ્ઘ આરોપીઓને ઝડપી લીધા access_time 3:20 pm IST

  • ૧૩મીથી મુંબઇમાં ફરી વરસાદનું જોર વધતુ જશે : મુંબઇમાં ૧૩મી સપ્ટેમ્બર શુક્રવારે બપોરથી રવિવાર ૧૫મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડતો રહેશે તેમ એક ખાનગી વેધર સંસ્થાએ ટ્વીટ કરી જણાવ્યું છે. આ ૩૬ કલાકના સમયમાં (થાણે-નવી મુંબઇ સહિત) ૪ થી ૫ ઇંચ વરસાદ પડવા સંભવ છે. જયારે પશ્ચિમ અને ઉતરના પરાઓમાં ૬ ઇંચથી પણ વધુ વરસાદ પડશે access_time 4:15 pm IST