Gujarati News

Gujarati News

તા. ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૪ શુક્રવાર
તા. ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૩ ગુરૂવાર
તા. ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૩ બુધવાર
તા. ૧૫ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૨ મંગળવાર
તા. ૧૪ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૧ સોમવાર
તા. ૧૧ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૧૩ શુક્રવાર
તા. ૧૦ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૧૨ ગુરૂવાર
તા. ૯ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૧૧ બુધવાર
તા. ૮ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૧૦ મંગળવાર
તા. ૭ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૯ સોમવાર
  • હવે છત્તિસગઢે પણ સીબીઆઈને તપાસ માટે આપેલી સામાન્ય સહમતી પાછી ખેંચી : આ પહેલા પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ સરકારોએ પોતાને ત્યાં તપાસ કરવા અને દરોડો પાડવા માટે સીબીઆઈને આપયેલ સામાન્ય સહમતી ગત વર્ષે પાછી ખેંચી લીધી હતી access_time 1:09 am IST

  • વસુંધરા રાજે 15 વર્ષ બાદ ફરીવાર કેન્દ્રની રાજનીતિમાં આવ્યા :હવે નહિ બની શકે વિરોધપક્ષના નેતા :વસુંધરા રાજને ભાજપ ઉપાધ્યક્ષ બનાવાયા :હવે રાજસ્થાનમાં વિપક્ષના નેતા પદે કાર્યકર્તાઓ અને ધારાસભ્યોને નવો ચહેરો મળશે access_time 12:57 am IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST