Gujarati News

Gujarati News

તા. ૫ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૯ ગુરૂવાર
તા. ૪ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૮ બુધવાર
તા. ૩ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૭ મંગળવાર
તા. ૨ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૬ સોમવાર
તા. ૨૯ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૩ શુક્રવાર
તા. ૨૮ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૨ ગુરૂવાર
તા. ૨૭ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૧ બુધવાર
તા. ૨૬ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – અમાસ મંગળવાર
તા. ૨૫ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૧૪ સોમવાર
તા. ૨૨ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૧૦ શુક્રવાર
  • બિન સચિવાલય પરીક્ષાને લઈને મોટા નિર્ણંયની શકયતા : ગાંધીનગરમાં હજારો વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બોલાવી તાકીદની બેઠક : ઉમેદવારોનો વિરોધ અટકાવવા લેવાઈ કોઈ નિર્ણંય લેવાઈ તેવા એંધાણ : બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત : રાજ્યભરમાંથી હજારો પરીક્ષાર્થીઓ અને કેટલાય વાલીઓના પણ મહાત્મા મંદિર સામે ધરણા : ન્યાય આપવાની માંગ સાથે જબરો વિરોધ : કેટલાક ઉમેદવારોની તબિયત લથડતા હોસ્પિટલે ખસેડાયા access_time 8:01 pm IST

  • બર્લિનમાં એક જોર્જીયન વ્યક્તિની હત્યા માટે જર્મનીએ બે રશિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી છે. access_time 8:55 pm IST

  • એકસો પાંચ દિવસના જેલવાસ પછી આજે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ તિહાર જેલમાંથી મુક્ત થયા ત્યારે તેના પુત્ર કાર્તિએ જણાવ્યું છે કે મારા પિતા આવતીકાલે ગુરુવારે સંસદમાં ૧૧ વાગે ઉપસ્થિત રહેશે અને દેશમાં પ્રવર્તતી આર્થિક કટોકટી વિશે બોલશે. access_time 8:59 pm IST