News of Thursday, 22nd August 2019
આજના શુભ દિવસે - 422
લાલચ એ એવી આગ છે જે કદી શાંત થતી નથી.
જેમ જેમ તેને સેવતા જઇએ, તેમ તેમ તે વધુને
વધુ પ્રજ્વલિત થતી જાય છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:04 am IST)