News of Friday, 2nd June 2023
આજના શુભ દિવસે - 1484
જયારે એકલા હતા ત્યારે ગમે તેમ ઠેકડા મારી નાચ કરતા
પણ જયારે લગ્ન થયા ત્યારે દરેક ડગલું મેળવીને નાચતા શીખવું પડે. કારણ કે દામ્પત્ય એક યુગલનું નૃત્ય છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:34 am IST)