News of Monday, 16th March 2020
આજના શુભ દિવસે - 560
સમારંભોમાં જઇએ ત્યારે મંચ પર બેસવું, મંચ પર ન હોઇએ તો પહેલી હરોળમાં બેસવું, લોકોનું ધ્યાન ખેંચવું આ બધું રોજનું રોજ બનતું હોય તો જીવનમાં સફળતા-આપણી કીર્તિની ભૂખ અને તરસને કોઇ સીમા નથી. -હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:50 am IST)