News of Tuesday, 31st January 2023
આજના શુભ દિવસે - 1380
સાચી સલાહ અને ખોટી સલાહ વચ્ચેનો
તફાવત તમે પારખતા શીખી જશો ત્યારથી
તમારે કોઇની સલાહ લેવાની જરૂર નહી રહે..
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:13 am IST)