વિવિધ વિભાગ
News of Tuesday, 23rd November 2021

આજના શુભ દિવસે - 1022

તમે એક યાદી બનાવી હાથવગી રાખોઃ જેમકે

સુખદ સ્મૃતિઓ, રમુજી ક્ષણો, પ્રિયજન, તમને

ગમતું સંગીત-જેના પર નજર નાંખવાથી તમારી

 નિરાશા તમારો ગુસ્સો ચાલી જશે.

વિનુભાઇ જગડા  ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:37 am IST)