વિવિધ વિભાગ
News of Friday, 19th November 2021

આજના શુભ દિવસે - 1019

ભોજન આરોગતા પહેલા આપણા ભોજનનું થોડી  ક્ષણો ચિંતન કરીએ
 અને પછી સજાગતા પૂર્વક  આરોગીએ તો તે આપણા માટે ઘણું સુખમય બની રહેશે.

વિનુભાઇ જગડા
 ઇન્‍દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:10 am IST)