News of Saturday, 22nd January 2022
આજના શુભ દિવસે - 1073
જે મનુષ્ય પાસે સુસંસ્કૃત, શુધ્ધ, મધુરવાણી
છે તે તેને શોભાયમાન કરે છે. બાકીના બધા
આભૂષણોની તેને કોઇ જરૂર રહેતી નથી.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:16 am IST)