News of Friday, 16th September 2022
આજના શુભ દિવસે - 1269
એક ઘરડીસ્ત્રીને કોઇએ પૂછયુ ‘ઘડપણ શું છે ?' જવાબ મળ્યોઃ વર્ષો તો ચાના કપમાં પડેલી ખાંડ જેવા છે, છેક
છેલ્લો ઘૂંટડો સૌથી મીઠો હોય છે-અમૃત પ્રીતમ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:08 am IST)