News of Wednesday, 28th July 2021
આજના શુભ દિવસે - 930
લાલચ એ એવી આગ છે, જે કદી શાંત થતી
નથી. જેમ જેમ તેને સેવતા જઇએ તેમ તેમ
તે વધુને વધુ પ્રજવલીત થતી જાય છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:33 am IST)