News of Wednesday, 13th February 2019
આજના શુભ દિવસે - 289
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું,
બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઇ અડે ના અભડાવું,
અભય, સ્વદેશી, સ્વાદત્યાગને સર્વધર્મ સરખા ગણવા,
એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવી.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:15 am IST)