News of Friday, 10th March 2023
આજના શુભ દિવસે - 1412
સૂર્યનો પ્રકાશ, પાણી, હવા, ખોરાક, કસરત અને આરામ-આ છ શ્રેષ્ઠ ડોકટરો છે. આ ડોકટરો તમારી પાસેથી એક પાઇ પણ લેતા નથી તેમની સારવાર મેળવો અને સુખી તેમજ તંદુરસ્ત રહો.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:04 am IST)