News of Wednesday, 5th May 2021
આજના શુભ દિવસે - 858
જે આંખમાં તારૃં રૂપ વસે. એ આંખથી બીજું કંઇ કઇ રીતે જોવાય ? જે નેત્રમાં કૃષ્ણના દર્શને અંજાયો, એ નેત્રથી બીજુ કશું જોઇ ન શકાય. આ જ તો પ્રેમ-ભકિતને ?
(11:16 am IST)