News of Saturday, 11th March 2023
આજના શુભ દિવસે - 1413
મકાન કેમ બાંધવું તે તો બધા જાણે છે. પણ એમાં સુખેથી કેમ
રહેવું એ કોઇ જાણતા નથી. નદીમાંથી પાણી ભરવું હોય તો
થોડું નીચુ નમવું પડે છે, તેમ જીવનમાંથી પાણી ભરવુ
હોય તો નીચા નમવાની કળા તો આવડવી જ જોઇએ.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:46 am IST)