News of Thursday, 19th September 2019
આજના શુભ દિવસે - 440
હું કહું મને મૂર્ખ અને
કહે તું-એમાં ઘણો ફેર છે,
સાહજીકતાથી સમજાય જશે સત્ય,
મળશે તું જયારે પ્રેમને.
-સુધીર એલ.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:07 am IST)