News of Friday, 13th September 2019
આજના શુભ દિવસે - 436
નથી હું સાધુ, નથી કોઇ મહાત્મા
કે નથી કોઇ સંત.
માટે માસણ તારે,
જવું હોય એ માર્ગો ચીંધુ છું પ્રેમથી પંથ
-સુધીર એલ.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:36 am IST)