News of Monday, 21st January 2019
આજના શુભ દિવસે - 274
'લગ્ન'-એ સુખનું મકાન છે, જે ચાર જ
થાંભલી પર ઉભું રહી શકે છે.
સરળતા, સ્પષ્ટતા, સ્નેહ અને સમજદારી
-શોભા ડે
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:02 am IST)