News of Wednesday, 17th April 2019
આજના શુભ દિવસે - 332
-સમય સાથે બધું બદલાતું રહે.- આસિદ્ધાંત કદાચ ખોટો હોય શકે ! પરંતુ મેડીકલ સાયન્સ માટે તો સંપૂર્ણ સત્ય છે.
- લસણમાં પાંચે પાંચ રસ આવેલા છે.
- મુકિતમોક્ષનો અર્થ આ પૃથ્વી પરથી વિદાય અને તે પણ સ્વર્ગ તરફ ! પરંતુ તેમાં તો મરવું પડે અને આપણે જીવતા-જીવત પણ આ બધું જ જીવન આનંદથી માણી શકીએ!
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:04 am IST)