News of Friday, 18th January 2019
આજના શુભ દિવસે - 273
બુધ્ધિશાળી, સંવેદનશીલ અને સફળ સ્ત્રીને
જો સન્માન સ્નેહ અને સ્થિરતા મળી રહે તો
એને 'સંબંધ' બદલવા કરતા સ્વયંને
બદલવામાં સરળતા પડે છે.
-કાજલ ઓઝા વૈદ્ય
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:10 am IST)