News of Monday, 27th March 2023
આજના શુભ દિવસે - 1426
કોઇને દુઃખી કરો નહીં અને કોઇથી દુઃખી થાવ
નહીં. સારા માણસ પાસે અન્યનું હીત હોય
છે અને ખરાબ માણસ પાસે પોતાનો હેતુ હોય છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:42 am IST)