News of Monday, 15th October 2018
આજના શુભ દિવસે - 212
તમે એકલા એક ચોપડી ખુલ્લી રાખીને
અજવાળામાં બેઠા હો-તેવા સુખની
સરખામણી કશા જ સાથે ન થઇ શકે !
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:59 am IST)