News of Wednesday, 16th May 2018
આજના શુભ દિવસે - 1455
અભીપ્સા એટલે કશુંક કરવાની ઇચ્છા
જ્ઞાન એટલે શું કરવું તે અંગેની માહિતી,
આંતરસૂઝ એટલે તે શા માટે કરવું તેની સમજણ,
અને કૌશલ્ય એટલે કેવી રીતે કરવું તેની જાણકારી
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:51 am IST)