News of Thursday, 14th October 2021
આજના શુભ દિવસે - 991
તમને નિરાશા અનુભવાય તો એને તમે એક ક્ષણમાં
બદલી શકો છો એની તમને ખબર છે? સરસ મજાનું
સંગીત સાંભળો, તે તમારા લાગણી તંત્રને બદલી નાખશે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:21 am IST)