News of Wednesday, 13th October 2021
આજના શુભ દિવસે - 990
‘‘હું મારા વિચારોનો માલિક છું‘' એમ વારંવાર તમારી જાતને કહો,
એના ઉપર ત્રણથી દશ મિનિટ ધ્યાન ધરો અને ધ્યેયને વળગી રહો
તો તમારી ઇચ્છા મુજબ બધું જ થશે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:10 am IST)