વિવિધ વિભાગ
News of Wednesday, 11th May 2022

આજના શુભ દિવસે - 1163

આખા સંસારને તણખલા જેવો તુચ્‍છ ગણવો

સરળ છે બધા જ શાષાોનું જ્ઞાન મેળવવું

સહેલું છે પણ આત્‍મપ્રશંસાને પોતાના હૃદયમાંથી

દૂર કરવી એ અત્‍યંત કઠીન કાર્ય છે.-રમણ મહર્ષિ

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:49 am IST)