News of Monday, 27th January 2020
આજના શુભ દિવસે - 526
બિલાડીને તમે ગમે એટલા ઠાઠથી મહેલમાં
રાણીના સિંહાસન પર બેસાડો, પણ કયાંક
ઉંદર જોશે તો એ સિંહાસન છોડીને પણ છલાંગ
મારીને દોડશે. માણસ પણ પોતાની પ્રકૃતિ છોડી શકતો નથી.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:56 am IST)