News of Wednesday, 12th February 2020
આજના શુભ દિવસે - 538
કબીરે સમયની સરખામણી બાજ પક્ષી સાથે કરી છે
સમયની કે આવનારા સમયની રાહ જોયા વગર
આવેલી દરેક ક્ષણને સજાવવી જરૂરી છે
સમયની વાટ જોઇને કદી બેઠો નથી રહેતો
સમય જેવો મળ્યો એવા સમયથી કામ લીધું છે.
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:02 am IST)