News of Monday, 3rd February 2020
આજના શુભ દિવસે - 531
બીજા જોડે લડે છે એ વીર હોય છે પણ
જે પોતાની સાથે યુધ્ધ માંડે છે અને પોતાને
જીતે છે એ મહાવીર હોય છે.
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:34 am IST)