News of Wednesday, 15th January 2020
આજના શુભ દિવસે - 519
જયારે તમારા મિત્રો તમારી ખુશામત કરવા માંડે
કેઃ ''તમે કેટલા યુવાન દેખાવ છો !'' આનો ચોક્કસ અર્થ નીકળે તમે ઘડપણના રસ્તે છો
-માર્ક ટવેન
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:43 am IST)