વિવિધ વિભાગ
News of Wednesday, 8th January 2020

આજના શુભ દિવસે - 515

વિશ્વાસમાં વિશ્વાસ,

આપણા પોતામાં વિશ્વાસ,

અને ઇશ્વરમાં વિશ્વાસ-

બસ આ જ મહાનતાનું રહસ્ય છે.

-સ્વામી વિવેકાનંદ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:06 am IST)