વિવિધ વિભાગ
News of Friday, 3rd January 2020

આજના શુભ દિવસે - 512

ઘડિયાલના કાંટાને તમે અટકાવી શકો નહિ,

પરંતુ હા-તમે પધ્ધતિસરના આયોજનથી

સમયનો મહત્તમ ઉપયોગ કરી શકો. સમયનો જે

મહત્તમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ

અને તે જ સુખી છે.

-લોર્ડ ટેનિસન

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:08 am IST)