News of Tuesday, 6th November 2018
આજના શુભ દિવસે - 228
એક વર્ષના સુખની યોજના કરતા હો તો
અનાજ વાવો.
દસ વર્ષના સુખની યોજના કરતા હો તો
આંબો રોપો.
જીવનભરના સુખની યોજના કરતા હો તો
શિક્ષણ મેળવો
-ચીની કહેવત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:16 am IST)