News of Monday, 5th November 2018
આજના શુભ દિવસે - 227
સુખી થવા માટે જિંદગીમાં બિનજરૂરી અપેક્ષા ન રાખો,
સાચું પૂછો તો કોઇ અપેક્ષાઓ જ ન રાખો
જિંદગી જેકંઇ આપેતે હસતે ચહેરે અપનાવી
લેનારને જિંદગી બધી માનસિક પીડાથી બચાવી લે છે.
-આલ્બર્ટ ઇન્સ્ટાઇન
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:40 am IST)