વિવિધ વિભાગ
News of Monday, 10th June 2019

આજના શુભ દિવસે - 371

કેટલાક માણસો ઘર કુકડી જેવા હોય છે, એ

પોતાના સાંકડા વર્તુળની બહાર આવતા જ નથી.

આંખ છે- પણ વૃક્ષોને જોતા જ નથી. કાનછે-

પણ પંખીને સાંભળતા જ નથી.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:33 am IST)