News of Friday, 28th February 2020
આજના શુભ દિવસે - 550
આપણે પ્રયોજનથી પાંગળા થઇ ગયા છીએ,
વધુ પડતી અપેક્ષાઓના આયોજનથી આંધળા
થઇ ગયા છીએ. મહત્વકાંક્ષાઓના માદળિયા
આપણે પહેરી રાખ્યા છે.
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:54 am IST)