News of Wednesday, 26th February 2020
આજના શુભ દિવસે - 548
વિચાર અને મનન એ રોકડાનો વેપાર નથી કે નથી પુરા બટન સર્વિસ જવાબ મળે તે
સાચો પણ હવે અને ખોટો પણ હોય, સાચા જવાબ માટે પ્રતીક્ષા કરવી પડે છે.
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:16 am IST)