News of Tuesday, 25th February 2020
આજના શુભ દિવસે - 547
મોટા ભાગના માણસો પાસે ફકત બે
દિવાલ છે માથું પછાડવા માટેઃ એક ગઇ કાલની
અને એક છે આવતી કાલની
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:39 am IST)