News of Friday, 4th January 2019
આજના શુભ દિવસે - 264
એક ફકીર બાદશાહને પ્રાર્થવા ગયો-
ત્યારે તેણે બાદશાહને પ્રાર્થનામાં 'અલ્લા દે દે,'
જેવી મુદ્રામાં દેખતા જ પાછો ફરી ગયો બોલીને કે
'એ બાદશાહ ખુદ ભિક્ષા પાચે છે, એ મને શું
આપી શકવાનો ?'
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:48 am IST)