News of Thursday, 11th October 2018
આજના શુભ દિવસે - 210
સાપને દાંતમાં, માખીને માથામાં અને
વીંછીને પૂંછડામાં ઝેર હોય છે, પરંતુ
દુર્જન પુરૂષને અંગેઅંગમાં ઝેર હોય છે.
-ચાણકય
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:26 am IST)