News of Wednesday, 7th November 2018
આજના શુભ દિવસે - 229
તમે સુખી છો ? ના
તમારી સફળતા અંગે તમે જાણો છો ? ના
તમારા ભવિષ્ય વિશે તમે જાણો છો ? ના
તમારા લક્ષ્ય વિશે તમે જાણો છો? ના
એનુ કારણ એક જ હોઇ શકે છેઃ
તમે તમારી જાતને ઓળખતા નથી.
-સ્વેટ માર્ડન
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:08 am IST)