વિવિધ વિભાગ
News of Wednesday, 3rd July 2019

આજના શુભ દિવસે - 387

તું કૌરવ તું પાંડવ મનવા

તું રાવણનું રામ,

હૈયાના આ કુરૂક્ષેત્ર પર

પળપળનો સંગ્રામ.

-સુરેશ દલાલ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:30 am IST)